એલ.જી. હોસ્પિટલમાં દર્દીના સગા અને બાઉન્સર્સ વચ્ચે મારામારી

  • 5 years ago
અમદાવાદ: શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાં સારવારમાં બેદરકારી મામલે શનિવાર રાત્રે દર્દીના સગા અને હોસ્પિટલમાં તૈનાત બાઉન્સર્સ વચ્ચે છુટ્ટા હાથની થઈ મારામારી થઇ હતી તાત્કાલિક સારવાર વિભાગમાં વૃદ્ધાને સારવાર બરાબર ના કરવામાં આવી હોવાનો સગાઓએ આક્ષેપ કરી હોબાળો કર્યો હતો જ્યાર બાદ હોસ્પિટલમાં તૈનાત બાઉન્સર્સ દોડી આવતા તેમની સાથે પણ છુટ્ટાહાથની થઈ મારામારી થઇ હતી ઘટનાના પગલે ભીડ એકત્ર થતાં ભીડને કાબુમાં લેવા માટે પોલિસની ત્રણ ગાડીઓ એલજી હોસ્પિટલમાં બોલવવામાં આવી હતી

Recommended