LG હોસ્પિટલમાં બાઉન્સર અને દર્દીના સગાઓ વચ્ચે ઝપાઝપી, પોલીસ બોલાવી પડી

  • 5 years ago
અમદાવાદ:આજે LG હોસ્પિટલમાં બાઉન્સરો દર્દીના સગાઓને તાત્કાલિક સારવાર રૂમમાં અંદર જવા બાબતે ઝપાઝપી કરી હતી મહિલા બાઉન્સરને દર્દીના સગાએ ધક્કો મારી નીચે પાડી દેતા મામલો બિચકાયો હતો અન્ય બાઉન્સરો ભેગા મળીને દર્દીના સગાઓ સાથે રકઝક કરતા ઝપાઝપી થઈ હતી બનાવની જાણ થતાં મણિનગર પોલીસનો કાફલો LG હોસ્પિટલ આવીને તપાસ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે, ગઈકાલે SVP હોસ્પિટલમાં પણ દર્દીના સગાઓ અને હોસ્પિટલના બાઉન્સરો વચ્ચે મારામારી થઈ હતી

Recommended