ભવનાથ તળેટીના ભારતી આશ્રમ પાસે ગતરાત્રે એક સાથે 6 સિંહ જોવા મળ્યાં

  • 5 years ago
જૂનાગઢ:ગત મોડી રાત્રે ભવનાથ તળેટીનાં ભારતી આશ્રમનાં ગેટ પાસે એક સાથે 6 સિંહ જોવા મળ્યાં હતાં જેનો વીડિયો પણ સામે આવ્યો છે રસ્તા પરથી પસાર થતાં સ્થાનિકે સિંહોનો આ વીડિયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો મહત્વનું છે કે એક તરફ ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો અને બીજી તરફ ભારતી આશ્રમ પાસે એક સાથે 6 સિંહો વરસાદનાં માહોલમાં આંટાફેરા કરતા જોવા મળ્યાં હતાં

Recommended