રાહુલના નેતૃત્વમાં વિપક્ષી દળોનું પ્રતિનિધિ મંડળ જમ્મૂ-કાશ્મીર પહોંચતા એરપોર્ટ પર હોબાળો

  • 5 years ago
જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છે0 370 ખતમ કર્યા પછી શનિવારે પહેલીવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અન્ય વિપક્ષના નેતાઓ સાથે આજે શ્રીનગર જવા રવાના થઈ ગયા છે તેઓ અહીં રાજ્યની સ્થિતિ જાણશે અને સ્થાનિક લોકો સાથે મુલાકાત પણ કરશે આ દરમિયાન જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જમ્મુ-કાશ્મીર પ્રશાસને કહ્યું છે કે, વિપક્ષી નેતાઓ કાશ્મીર ન આવે અને અમને સહયોગ આપે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિપક્ષી પ્રતિનિધિ મંડળને શ્રીનગર એરપોર્ટની બહાર નહીં જવા દેવામાં આવેરાહુલ ગાંધી સહિતના નેતાઓને શ્રીનગર એરપોર્ટ પરની બહાર જતા અટકાવ્યાકવર કરી રહેલ મીડિયા અને તંત્ર વચ્ચે ઘર્ષણ થયું હતું