વડોદરાની રિધમ હોસ્પિટલમાં પાણી ઘૂસ્યા, ફસાયેલા દર્દીઓને NDRFની ટીમે રેસ્ક્યૂ કર્યાં

  • 5 years ago
વડોદરાઃ પૂરની સ્થિતિને પગલે સમગ્ર વડોદરા શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલી રિધમ હોસ્પિટલમાં છેલ્લા 3 દિવસથી દર્દીઓ ફસાયા હતા આજે સવારે એનડીઆરએફની ટીમે રેસ્ક્યૂ કરીને દર્દીઓને બહાર કાઢ્યા હતા હોસ્પિટલના દર્દીઓએ બહાર આવતાની સાથે જ હાશકારો અનુભવ્યો હતો

Recommended