Speed News: કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડી

  • 5 years ago
રાજકીય ઉથલપાથલ વચ્ચે કર્ણાટકમાં બે દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે સાથે જ બેંગ્લોરના પબ અને બારને બંધ રાખવા આદેશ કરાયો છે આ તરફ કુમારસ્વામીએ ગૃહમાં કહ્યું કે, તે એક્સિડેન્ટલ CM છે તેમણે કહ્યું કે, બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી તેમની રાજકીય કારકીર્દી ખતમ કરી દેવાશે

Recommended