લાલબાગ બ્રિજ પાસે પોલીસ કમિશ્નરના કાફલાને અકસ્માત નડ્યો, કેબ ચાલકે બ્રેક મારતા 7 કાર અથડાઇ

  • 5 years ago
વડોદરાઃલાલબાગ બ્રિજ નજીક કાશી વિશ્વનાથ મંદિર પાસે આજે વડોદરા શહેર પોલીસ કમિશનરના કાફલાને અકસ્માત નડ્યો હતો કેબ ચાલકે અચાનક જ બ્રેક મારતા પોલીસ કમિશ્નરના કાફલા સહિતની 7 કાર અથડાઇ હતી આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહી સલામત રીતે કારમાંથી ઉતરી ગયા હતા પોલીસે બ્રેક મારનાર કેબ સંચાલકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

Recommended