કાર ચાલકે કાબૂ ગુમાવતા થાંભલા સાથે અથડાતા કારના એન્જિનમાં આગ, મહિલા સહિત બેનો બચાવ

  • 4 years ago
સુરતઃ ઉગત ભેંસાણ રોડ પર વિરસાવરકર હાઈટ્સમાં કાર ચાલકે કાબૂ ગુમાવતા થાંભાલા સાથે અથડાઈ કારના એન્જિનમાં આગ ભભૂકી ઉઠી હતી કારમાં આગ ભભૂકી ઉઠતા કારમાં સવાર એક મહિલા સહિત બે વ્યક્તિને સ્થાનીકોએ બહાર કાઢી લીધા હતા નજીકમાં પાર્ક કરેલી એક સ્કૂટી પણ આગની લપેટમાં આવી ગઈ હતી બનાવની જાણ થતા ઘટના સ્થળે દોડી ગયેલી ફાયર બ્રિગેડે બન્ને વાહનોમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો હતો આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે

Recommended