Speed News: આજે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ, દુનિયાભરમાં રોમાંચ

  • 5 years ago
ક્રિકેટના મક્કા કહેવાતા ઐતિહાસિક લોર્ડ્સ મેદાનમાં આજે ફાઈનલ જંગ રમાશે ઈંગ્લેન્ડની ટીમ 27 વર્ષ પછી ફાઈનલમાં પહોંચી છે, આ તેમની ચોથી ફાઈનલ મેચ છે તો બીજી તરફ ન્યૂઝિલેન્ડ પણ ઈતિહાસ રચવા આતુર છે ભારતને હરાવ્યા બાદ કિવી ટીમનો જુસ્સો પણ સાતમા આસમાને છે

Recommended