ITBPએ રિલીઝ કર્યો નંદાદેવી પાસે જીવ ગુમાવનાર પર્વતારોહકોનો અંતિમ વીડિયો

  • 5 years ago
ITBPએ નંદાદેવી પાસે જીવ ગુમાવનાર પર્વતારોહકોનો અંતિમ વીડિયો રિલીઝ કર્યોછે વીડિયોમાં જોવા મળે છે કે,પર્વતારોહકો ખરાબ વાતાવરણમાં સીધા ચઢાણ પાસે ફસાયા હતા થોડા થોડા અંતરે રહેલ 8 પર્વતારોહકો થાકેલાં જણાય છે ફૂટેજમાં અંધકાર, ભારે પવન સાથેનું ભયાનક વાતાવરણ દેખાય છે અચાનક ઝટકા સાથે વીડિયો કેમેરા બંધ થઈ જાય છે ITBPના Experts પ્રમાણે હિમસ્ખલનને કારણે કેમેરા બંધ થયો હશે બીજા એક વીડિયોમાં પર્વતારોહકો તાજા બરફમાં એક તરફ ખીણ અને એક તરફ પહાડ વચ્ચે સીધું ચઢાણ કરી રહ્યાં છે ઉલ્લેખનીટ છએ કે, દોઢ મહિના બાદ ભારે મુશ્કેલીથી ITBP જવાનોને પર્વતારોહકોના શબ મળ્યાં હતા જેમાં એક પર્વતારોહકના માથા પર કેમેરા લાગેલો હતો ITBP જવાનોએ પોતાના જીવનાં જોખમે મૃતદેહોને રેસ્ક્યૂ કર્યાં હતા આ ITBP જવાનોનું દિલધડક ઓપરેશન બદલ સન્માન કરાયું હતુ

Recommended