ગ્રીન બેકલેસ મેક્સી ડ્રેસમાં મલાઇકાને સોશિયલ મીડિયા યૂઝર્સે ટ્રોલ કરી

  • 5 years ago
બૉલિવૂડ સેલેબ મલાઇકા અરોરા તેની ડ્રેસિંગ સેન્સને લઈને હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે ટ્રોલર્સની પરવાહ કર્યા વગર તે પોતાની મનમરજી મુજબ જ ડ્રેસ કેરી કરતી હોય છે હાલમાં જ મલાઇકા ગ્રીન ઓલિવ મેક્સી ડ્રેસમાં એક કાફેમાં પહોંચી હતી જેની સાથે તેણે હવાઈ સ્લીપર્સ અને ઓવરસાઈઝ ગોગલ્સ કેરી કર્યા હતા પરંતુ સોશિયલ મીડિયા યૂઝર્સને તેનો આ ડ્રેસ પસંદ આવ્યો ન હતો અને મલાઇકાને જબરી ટ્રોલ કરી હતી

Recommended