Speed News: મોદી 2.0 ‘મૈં નરેન્દ્ર દામોદરદાસ મોદી...’

  • 5 years ago
નરેન્દ્ર મોદીએ બીજી વખત વડા પ્રધાનપદે શપથ લીધા છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા શપથ પૂર્વે મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, દેશની સેવા કરવાનો મોકો મળ્યો રાયસણ સ્થિત નિવાસે માતા હીરાબા પણ મોદીની શપથવિધિ જોઈ રહ્યા હતાગાંધીનગર બેઠક પરથી ચૂંટાયેલા અમિત શાહે પણ કેબિનેટ મંત્રીપદના શપથ લીધા છે શાહની સાથે રાજનાથ, ગડકરી, સીતારમણ, સ્મૃતિ અને પાસવાન સહિતના નેતાઓએ શપથ લીધા જો કે, સુષમા સ્વરાજ મંત્રીમંડળમાં સામેલ થયા નથી શપથવિધિ દરમિયાન તેઓ લોકોની સાથે બેઠા હતા

Recommended