બંગાળની ગ્લેમરસ સાંસદોનો ટિકટોક વીડિયો રામ ગોપાલ વર્માએ શેર કર્યો

  • 5 years ago
TMCની ગ્લેમરસ સાંસદ સાંસદ મિમી અને નુસરત આજકાલ ચર્ચામાં છે બંને સાંસદે કરેલોબોલ્ડ ડાન્સનો ટિકટોક વીડિયો વાઇરલ થયો છેફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ પણ આ વીડિયો શેર કર્યો છે જેણેકેપ્શન લખ્યું છે 'Wow Wow Wow!!! બંગાળની નવી MPમિમી ચક્રવર્તી અને નુસરત જહાં, ભારત સાચે જ પ્રગતિશીલ છે, સ્વાગત છે બંને MPનુંજેને જોઇને આંખોને સારૂ લાગે છે' મિમી અને નુસરતે ફિલ્મી દુનિયામાંથી રાજનીતિમાં એન્ટ્રી કરી છે, જેઆવતાની સાથે જલાઇમલાઇટમાં છે

Recommended