નસવાડીના ચામેઠા ગામમાં ઘાસમાં આગ લાગતા 4 મકાનો બળીને ખાખ

  • 5 years ago
છોટાઉદેપુરઃ નસવાડી તાલુકાના ચામેઠા ગામમાં આજે 4 મકાનોમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી ઢોર માટેના ઘાસચારામાં લાગેલી આગે વિકરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું જોતજોતામાં આગે 4 મકાનને ચપેટમાં લઇ લીધા હતા અને ચારેય મકાનનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો ફાયર ફાઇટરના અભાવે ગામ લોકોએ જ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો

Recommended