રાજકોટ / RTE હેઠળ પ્રવેશ મળ્યા બાદ મિશનરી સ્કૂલે વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતા વાલીઓનો હોબાળો

  • 5 years ago
રાજકોટ:રાજકોટમાં આરટીઇ હેઠળ પ્રવેશ મળ્યા બાદ મિશનરી સ્કૂલ દ્વારા ગરીબ અને લઘુમતિ સમાજના વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતા વાલીઓ ડીઇઓ કચેરીએ દોડી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો પ્રવેશ મળ્યો હોવા છતાં પણ અન્યાય થતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો અન્ય શાળાઓમાં પ્રવેશ આપવાની માંગ સાથે વાલીઓએ ડીઇઓને અરજી આપી હતી અંદાજીત 100 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી

Recommended