ક્ષત્રિય સમાજની દીકરીઓ દ્વારા યોજાયેલા લોકડાયરામાં રૂપિયાનો વરસાદ થયો

  • 5 years ago
રાજકોટ: રાજકોટના પારીજાત પાર્ટીપ્લોટ ખાતે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા લોકડાયરો યોજાયો હતો જેમાં દેવાયત ખાવડ અને બ્રિજદાન ગઢવીએ લોકોને ડોલાવ્યા હતા લોકડાયરામાં બંને કલાકારો પર રૂપિયાનો વરસાદ થયો હતો લોકડાયરામાં એકત્ર થયેલા રૂપિયા કન્યા કેળવણી અને વિધવા બહેનોના પરિવારની આત્મનિર્ભરતા માટે આપવામાં આવશે લોકડાયરામાં રાજકોટના રાજવી પરિવારના યુવરાજ માંધાતાસિંહ, સંત રમજુબાપુ, સમાજના અગ્રણી પીટી જાડેડા તેમજ કરણી સેનાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Recommended