ગુજ્જુભાઈ ધ ગ્રેટ ફેમ એક્ટર સુનિલ વિશ્રાણીએ કમિટમેન્ટ માટે યશરાજ બેનરની ફિલ્મ છોડેલી

  • 5 years ago
DivyaBhaskarcomની વિશેષ રજૂઆત My Success Storyના આજના Episode માં જોઈશું ગુજ્જુભાઈ ધ ગ્રેટ ફેમ એક્ટર સુનિલ વિશ્રાણી સાથેની ખાસ મુલાકાતનો ભાગ-2પહેલા ભાગમાં આપણે જોયું હતું કે 4 વર્ષની ઉંમરે અભિનયની સફર શરૂ કરનાર સુનિલ વિશ્રાણીને આગળ જતા ખૂબ સંઘર્ષનો સામનો કરવો પડે છે12 વર્ષ સુધી વ્યવસાયિક નાટકથી અળગા રહ્યા બાદ કમબૅક કરનાર સુનિલની આગળની છે સફર જાણીશું તેમના જ મુખે

Recommended