આ ચેનલ ના માધ્યમ થકી હું આપને વિવિઘ સ્થળોની વાનગી તથા તેના સ્વાદ થી માહિતગાર કરાવીશ. દરેક વાનગી ની એક આગવી ઓળખ હોય છે. તથા તે માત્ર કોઈ કોઈ સ્થળેજ ઉપલબ્ધ હોય છે. બને શકે તે દરેક સ્થળ એ પોહચવાનો મારો પ્રયત્ન હશે. મારા જેવા નવીન સ્વાદનો શોખ ધરાવતા વ્યક્તિઓની મુલાકાત બતાવવા નો પણ પ્રયત્ન હશે. તમારા સાથ અને પ્રેમની આશા સાથે. જય શ્રીકૃષ્ણ. It's all about verity of food. You will get detail information about different fabulous food places. It's spwciallty and teast. Let's explore food in streets.