Entertainment

@shiyalkanu

ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સંસ્થાના વિદ્વાન વક્તા છે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંતસ્વામી મહારાજના વિચારોને તેઓ પોતાની જ્ઞાનવાણી દ્વારા દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે એ મોટિવેશનલ ગુરુ છે તો વડીલો માટે તેમની વાણીમાંથી હૂંફની સરવાણી વહે છે. એ દિશાદર્શક છે, પથદર્શક છે.
1:35
આજનાં બાળકો માતા-પિતા વિશે શું માને છે_ એક જ વાક્યમાં શૉકિંગ વાસ્તવિકતાને સમજો
2 years ago
3:50
પરિવારના એક સભ્યનું વ્યસન પણ કઈ રીતે બધાને નડે_ જાણો, ઈન્ડિયન ક્રિકેટ ટીમને બીજો સચિન કેમ ન મળ્યો_
2 years ago
2:26
જીવનમાં આઈ કેપિટલ કેમ ન રાખવો_ પ્રમુખસ્વામી મહારાજે જણાવ્યા હતા ત્રણ લાભો
2 years ago
1:47
બાળકની હાજરીમાં માતા-પિતાએ શું ધ્યાન રાખવું_ હાર્વર્ડ યુનિવર્સિટીના સરવેની ચોંકાવનારી વાત
2 years ago
2:38
સફળ થવું હોય તો ત્રણ વાત ધ્યાનમાં રાખો, ભગવાને પણ આપવા માટે મજબૂર થવું પડશે
2 years ago
2:58
નિષ્ફળતા મળે તો દાંત કચકચાવીને આટલું બોલો, જીવનમાં ત્રણ વાતો યાદ રાખી આગળ વધો
2 years ago
2:15
માઈન્ડને સ્ટ્રોંગ બનાવવાનો મંત્ર જાણો, હોન્ડા અને મિત્સુબિશીનાં દૃષ્ટાંતથી સમજો
2 years ago
2:02
સારા અને સ્પષ્ટ વિચાર ક્યારે આવે_ આખી જિંદગી મોજમાં રહેવું હોય તો આ સોનેરી સૂત્ર જાણી લો
2 years ago
5:07
નવા બોસનું પાંચ દિવસમાં પાણી કઈ રીતે મપાય_ જાણો ક્લાર્કે શેર કરેલો 35 વર્ષની સફળતાનો સાર
2 years ago
1:55
ધાર્યું પરિણામ ના મળે તો શું કરવું_ આ ચાર વાત યાદ રાખો, પરિસ્થિતિ બદલાઈ જશે
2 years ago
2:29
ધંધો ક્યારે ધમધોકાર ચાલે_ આગળ વધવું હોય તો શું કરવું જોઈએ
2 years ago
1:11
સ્ટ્રેસ લેવલ ઘટાડવું હોય તો આટલું સમજી લો, આજીવન હળવાફુલ રહેશો
2 years ago
1:58
કોઈના દિવસો ક્યારેય સરખા હોતા નથી, પ્રમુખસ્વામી મહારાજની વાતથી જાણો સુખી થવાનો ઉપાય
2 years ago
1:24
અનુભવ વગર પ્રશ્ન શા માટે ના કરાય? શ્રદ્ધા હોય તો શું થઈ શકે? કારની લાઈટનાં દૃષ્ટાંતથી સમજો
2 years ago
2:25
આ દુનિયામાં બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવાય? હાવર્ડ યુનિવર્સિટીની વાતથી સમજો
2 years ago
2:01
મોડી લેવી પણ ઓડી લેવી કહેવા પૂરતું સારું લાગે, સુખી થવા જીવનમાં આટલી વાતો ગોખી રાખો
2 years ago
2:04
મૂડ સ્વિંગ થતો હોય, એકાગ્રતા ના રહેતી હોય તો આટલું કરો, યુનિ. ઓફ યેલના વિદ્યાર્થીઓની વાત
2 years ago
2:04
મૂડ સ્વિંગ થતો હોય, એકાગ્રતા ના રહેતી હોય તો આટલું કરો, યુનિ. ઓફ યેલના વિદ્યાર્થીઓની વાત
2 years ago
1:26
મંદિર જવાથી શું ફાયદો થાય? અમેરિકાની યુનિવર્સિટીના રિસર્ચ પરથી સમજો
2 years ago
1:13
આ રીતે કરો ટાઈમ મેનેજમેન્ટ, ફટાફટ કામ થશે, સ્ટ્રેસ પણ નહીં રહે
2 years ago
0:07
Byutifull place
2 years ago
1:31
આગળ વધવું હોય તો આ ત્રણ વાત મગજમાં ઊતારી લો, દુઃખ, મુશ્કેલી અને સંકટ દૂર રહેશે.
2 years ago
0:07
Byutifull place
2 years ago
0:08
Let’s race #racecars #creative #creativevideo #creativelifehappylife
2 years ago
0:45
Unbelievable #amazing #unbelievable #incredibleindia #incredible #instagood #adventure #adventuretime #memes #fun #spiderman
2 years ago
0:09
Golden River
2 years ago
2:00
તમારાં સંતાનોને બરબાદ થતાં બચાવવા આ બે વાત શીખવો, મોબાઇલની વાત કરીને સમજાવ્યું
2 years ago
4:04
બધાથી અલગ કઈ રીતે બની શકાય_ કચ્છના ભૂકંપ બાદ વસાવેલાં ગામો આ વિચારથી ફરી ધબકવાં લાગ્યાં
2 years ago
0:23
પપ્પા હવે લાઈનો નથી મારવાના
2 years ago
0:14
Amazing
2 years ago