Shankhnad News
@shankhnadnews
સિહોર ના ગૌતમેશ્ર્વર રોડ પર આવેલ ધોબી પરિવાર ના મેલડી માતાજી નો માંડવો યોજાયો.
last year
સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ગાયનેક ડૉક્ટર તેમજ બાળકો ના ડોકટરો સહિત ની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
last year
અલંગથી સ્વચ્છ ગંગા અભિયાનમાં જોડાવા 6 જળસેવા વાહિની અને 4 વોટર એમ્બ્યુલન્સનું વારાણસી ખાતે પ્રસ્થાન.
last year
સિહોર હનુમાન ધારા પાસે રામદેવપીર મંદિર ખાતે આજ રામદેવપીર બાપાની મુતિઁ ની પધરામણી કરવામાં.
last year
સિહોર રેસ્ટહાઉસ થી એકતા સોસાયટી સુધી રોડનું કામ શરૂ
last year
સિહોર રામદેવપીર બાપાની આખ્યાન મહોત્સવ અને અને 11 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
last year
પાલીતાણા કૃપાલી ને ન્યાય મળે તે માટે કોળી સમાજ મોટી સંખ્યામાં કલેકટર કચેરી બહાર ધરણાં પર બેસવા ઉમટી પડ્યા હતા,પોલીસે અટકાયતા કરી
last year
માંગલધામ ભગુડામાં અગ્રણી લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિરના સંકલન સાથે કરાયા અભિવાદન સન્માન.
last year
સિહોર વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે ચિત્ર સ્પર્ધા યોજાય હતી
last year
નેસડા રોડ આવેલ એન ડી નકુમ ઈન્ડયુસ્ટ ઓફ નર્સિંગ કોલેજ નર્સિંગ કોર્સ અંતગૅત શપથ વિધી કાયૅક્રમ યોજાયો.
last year
સિહોર "ઉમંગ કાવ્ય સંગ્રહ" નામના પુસ્તકનું સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના હસ્તે વિમોચન થયું
last year
યુવરાજ સિંહ જાડેજા ના ડમી કાંડ સંદર્ભે રાજુભાઇ સોલંકી દ્રારા આવેદનપત્ર પાઠવ્યું.
last year
સિહોરના હનુમાન ધારા પાસે આવેલ રામદેવપીર મિત્ર મંડળ દ્વારા રામદેવપીર બાપા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
last year
સિહોર નેસડા રોડ તાકીદે નવો કરવા ગ્રામ જનો ની રજૂઆત
last year
સિહોર શહેરમાં ઈદ પવૅ ની ઉજવણી કરવામાં આવી
last year
સિહોરમાં પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે ધમૅસભા યોજાય હતી.
last year
સિહોર પરશુરામ ગૃપ દ્રારા સિહોર ના રાજમાર્ગ પર પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી
last year
ભાવનગર જૈન સમુદાય દ્રારા શાસન સમ્રાટ સાઘૉ શતાબ્દી મહોત્સવ ઊજવાયો.
last year
સિહોર તાલુકાના સર ગામે નવરંગ માંડવો યોજાયો હતો.
last year
ભાવનગર ખાતે શ્રેષ્ઠ વકૅશોપનો એવોર્ડ ભાવનગર ને મળ્યો.
last year
સિહોર લીલાપીર વિસ્તારમાં કોળી સમાજના શમશાન માટે ફાળવેલ જમીન ઉપર કોઇ પણ જાતની છેળછાળ ન થાય તે માટે રજૂઆત કરાય.
last year
ભાવનગર સરકીટ હાઉસ ખાતે ભાજપ સંગઠન ની મિંટીગ યોજાય હતી
last year
સિહોર પાલિકાના કામદારો પગારથી વંચિત - ચીફઓફિસરે એક દિવસનો સમય માંગ્યો
last year
દ્વારકાધામમાં ભાગવત કથામાં લોકસાહિત્ય કાર્યક્રમ યોજાયો
last year
પાલીતાણા તાલુકાના ભાવનગર પાલિતાણા ચોકડી સામે સુમેરૂ હોટલ ની સામે રોજ ગટર ઉભરાતી હોય છે.
last year
લેઉવા પટેલ વિકાસ ટ્રસ્ટ ભાવનગર દ્રારા વિધવા સહાય કીટ વિતરણ કરાયું.
last year
સિહોર ગણપુલે મહિલા મંડળ દ્રારા જે.જે.મહેતા ગર્લ્સ સ્કૂલ ખાતે માગદર્શન સેમિનાર યોજાય ગયો.
last year
સિહોર જુમ્મા મસ્જિદ પાસે વહેતુ ગટરનું પાણી ક્યારે બંધ થશે.
last year
સિહોર શહેરમાં લીલાપીર વિસ્તાર ખાતે આવેલ કોળી સમાજનાં શમશાન માટે ફાળવામાં આવેલ જમીન વહેલી તકે નીમ કરવામાં બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું
last year
સિહોર નગરપાલિકા કામદારો છેલ્લા ત્રણ મહિનાથી પગારથી વંચિત ; કામદારો એ મામલતદાર અને નગરપાલિકા ને રજુઆત કરી
last year