માની એ કે હાલ ના સમય માં કોઈ પાસે પુસ્તકો વાંચવાનો સમય નથી. અને એજ એક માત્ર કારણે અમે એક ગુજરાતી મોટીવેશનલ , આદ્યાત્મિક અને પ્રેરણા આપે એવી પુસ્તકો ને ઓડિયો / વિડિયો ના સ્વરૂપ માં બનાવી અને અહીંયા ગુજરાતી લોકો માટે પ્રયાસ કર્યો છે . જેથી કરી મારા ગુજરાતી ભાઈઓ અને બહેનો અમારી આ ગુજરાતી પુસ્તકો ને સાંભળી સકે . આ ગુજરાતી પુસ્તકો માં ઘણા પ્રખ્યાત , અને ખુબજ પ્રસિદ્ધ એવા લેખકો , મોટીવેશનલ વ્યક્તા ઓ તેમજ લાઈફ કોચ કહી શકાય તેવા લીડર ની પુસ્ક્તકો પણ સમાવેશ છે. અમે આશા રાખીએ કે મારી ગુજરાતી ભાષા માં રૂપાંતરિત કરવા ના આ પ્રયત્ન ને મારી ગુજરાતી પ્રજા આવકારશે અને અમને પ્રોત્સાહન આપશે. જો કોઈ ગુજરાતી અમારી સાથે જોડાવા માંગતા હોય તો તેઓ પણ ગુજરાતી પુસ્તકો વાંચી ને એનું રેકોર્ડિંગ અમને મોકલી શકે છે. અમે એમાં જરૂરી એડિટ કરી અમારી ચેનલ પર એને અપલોડ કરીશું . આપના સહકાર અમને મળતો રહે એવી આશા સાથે.