Skip to main content
Kisan vikas

Kisan vikas

@agroruraltourism
0 followers
એગ્રો-રૂરલ ટુરિઝમ ટ્રેનિંગ [ફ્રી]


• શું તમે દેશ વિદેશ ના લોકોને તમારા ગામડે બોલવા માંગો છો અને લાખો રૂપિયા કમાવા માંગો છો?
• શું તમે તમારા બાળકોને ગામડે બેઠા બેઠા ઇંગ્લીશ, ફ્રેન્ચ, જર્મન, રશિયન, સ્પેનિશ વગેરે ભાષાઓ મફતમાં શીખવાડવા માંગો છો?
• શું તમે તમારી ગૌશાળામાં કામ કરવા માટે યુરોપીઅન લોકોને બોલવા માંગો છો?