આજે રાજ્યમાં 954 કેન્દ્રો પર LRDની પરીક્ષા

  • 2 years ago
આજે રાજ્યભરમાં યોજાશે LRD પરીક્ષા છે. 954 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. 2.95 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. ગેરરીતિ રોકવા બાયોમેટ્રિકથી જ ઉમેદવારોને પ્રવેશ કરી શકશે. સવારે 9-30 કલાકે ઉમેદવારોએ પ્રવેશ લેવો પડશે.

Recommended