રાજ્યમાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષામાં આટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

  • 2 years ago
આજથી રાજ્યમાં ધોરણ-10,12ની બોર્ડની પરીક્ષા આપશે. ધો-10માં કુલ 9,64,529 વિદ્યાર્થી પરીક્ષા આપશે. ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,08,067 વિદ્યાર્થી અને ધો-12 સામાન્ય પ્રવાહમાં 4,25,834 પરીક્ષાર્થી છે. પરીક્ષા દરમિયાન શાળામાં ટ્રસ્ટીઓને પ્રવેશબંધી છે. પરીક્ષા સ્થળથી 100 મીટરના અંતરે કલમ-144 લાગુ કરાઇ છે. દરેક પરીક્ષા ખંડમાં CCTV દ્વારા મોનીટરીંગ કરાશે.

Recommended