Skip to playerSkip to main content
  • 7 weeks ago
ઘેલો નદીના પવિત્ર તટે ઠાકોરજીને જળ ઝીલાવવા માટે ખાસ નૌકા વિહારનું વિશેષ આયોજન કરાયું હતું. ઠાકોરજીને વિધિવત પૂજન-અર્ચન કર્યા બાદ સુશોભિત હોડીમાં સવાર કરાયા હતા.

Category

🗞
News

Recommended