Skip to playerSkip to main content
  • 7 hours ago
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ભાવિકોને ૨૨૬ કિલો બુંદી-ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended