Skip to playerSkip to main content
  • 2 days ago
પાલનપુર શહેર અને એરોમા સર્કલ આસપાસ છેલ્લા દસ વર્ષથી ચાલતી ટ્રાફિક સમસ્યાને હવે રાહત મળશે. સરકારે પાલનપુર ફરતે 24 કિલોમીટર લાંબો બાયપાસ મંજૂર કર્યો છે.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended