Skip to playerSkip to main content
  • 7 months ago
અમરેલી પંથકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ધાતરવડી નદીમાં પૂર આવતા આ વિસ્તારમાં કામ કરી રહેલા 22 મજૂરોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

Category

🗞
News
Comments

Recommended