Skip to playerSkip to main content
  • 8 months ago
જૂનાગઢના અશ્વ પાલક રાજુભાઈ રાડા પાસેથી બિહારના એક અશ્વપ્રેમીએ 11 લાખ 51 હજારમાં પૃથ્વીરાજ નામનો કાઠીયાવાડી અશ્વ ખરીદીને કાઠીયાવાડી અશ્વની બોલબાલાને ઉજાગર કરી છે.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended