Skip to playerSkip to main contentSkip to footer
  • 1/11/2025
ધારાસભ્ય ચૈતર વસાવાએ સભા સંબોધતી વખતે અલગ ભીલપ્રદેશની માંગણી કરી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ચૈતર વસાવાની માંગણી સામે વળતો જવાબ આપ્યો હતો.

Category

🗞
News

Recommended