Skip to playerSkip to main content
સુરતના પુણા ગામની રાધે કૃષ્ણ સોસાયટીમાં વહેલી સવારે ગેસનો બાટલો ફાટ્યો, 6 લોકો દાઝ્યા | KalTak24 News

સુરતના પુણા ગામ વિસ્તારની રાધાકૃષ્ણ સોસાયટીના એક ઘરમાં આજે (મંગળવારે) વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 6 લોકો દાઝ્યા છે. દુર્ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Surat gas blast, Puna village explosion, fire brigade response, gas cylinder accident, Surat hospital treatment

#surat #gasleakage #blast #Gujarat #SuratGasBlast #PunaVillageIncident #FireBrigadeRescue #GasCylinderExplosion #SuratAccident #Punagam #Tragedy #GasCylinder #reels #shorts #kaltak24news #livenewsstreaming #suggestedforyou #jamawat #gujjuchu #gujjurocks #gujaratfirst #GujaratiJagran #news #newsupdate #Trendingnews

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended