લક્ષ્મીનારાયણ ઈંદ્રષ્ટિમાં પ્લોટ નંબર 86,87 અને 88 મકાનનું બાંધકામ થતાં સ્લેબ ધારાશય,સ્લેબ ધારાશય થતા એક વ્યક્તિનું મોત અને ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત,ત્રણે વ્યક્તિઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે
Category
🗞
News