કળશને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને શુભેચ્છાઓનું પ્રતીક માનવામાં આવે છે.

  • 2 years ago
શાસ્ત્રો અનુસાર કળશને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને શુભેચ્છાઓનું પ્રતીક માનવામાં આવે છે. દેવી પુરાણ મુજબ દેવી ભગવતીની પૂજા કરતી વખતે પ્રથમ કળશની સ્થાપના થાય છે. તાંબાનાં કળશને વિશ્વ બ્રહ્માંડ, વિશાળ બ્રહ્મા અને પૃથ્વી-પિંડ એટલે કે વિશ્વનું પ્રતીક માનવામાં આવે છે માં તમામ દેવતાઓ સમાયેલ છે.