Vadodara અને Surat ની બેન્કર્સ હાર્ટ હોસ્પિટલમાં ITની રેડમાં શું આવ્યું સામે?, જુઓ રિપોર્ટ

  • 2 years ago
સુરત અને વડોદરામાં બેન્કર્સ હોસ્પિટલમાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. દરોડાની આ કામગીરીમાં આઈટી વિભાગના 50થી વધુ કર્મચારી જોડાયા છે. 

Recommended