Skip to playerSkip to main contentSkip to footer
  • 12/4/2020
રિઝર્વ બેન્કની વાજબી સ્ટ્રેટેજીને શેરબજારે વધાવી: ફુલ ગુલાબી તેજી સાથે ઓલટાઇમ હાઈ થયેલા સેન્સેક્સે 45,000ની સપાટી કૂદાવી: નિફ્ટી પહેલીવાર 13,500ને પાર

રાજકોટમાં કોરોનાનું રૌદ્રરૂપ, 24 કલાકમાં 12 દર્દીઓનાં મોત થતા ફફડાટઃ છેલ્લા ત્રણ દિવસમાં જ 28 દર્દીઓએ અંતિમ શ્વાસ લીધા

કોરોના મહામારી અને વેક્સીન માટે ચર્ચા માટે PM નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક શરૂ કરી, વેક્સીન લોજિસ્ટિક્સ નેટવર્ક સહિતની બાબતોની ચર્ચા થવાની સંભાવના

બે વર્ષ પૂર્વે પેરોલ જમ્પ કરી ભાગેલા દાહોદના ખુંખાર દિલીપ દેવળે ટ્રિપલ કર્યા બાદ રતલામ પાસે તેનું એન્કાઉન્ટર

કૃષિ કાયદાના વિરોધમાં અને દિલ્હીમાં ચાલતા કિસાન અાંદોલનના સમર્થનમાં અમદાવાદમાં ગાંધી આશ્રમ પાસે કોંગ્રેસના દેખાવો: રાજ્યમાં જિલ્લે જિલ્લે વિરોધી કાર્યક્રમો

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિ. કોર્પોરેશનની 150 બેઠકોની મતગણતરીનો પ્રારંભઃ શરૂઆતના રૂઝાનમાં 88 બેઠકોમાં ભાજપ આગત, 33માં TRS અને 17 માં AIMIM આગળ

Category

🗞
News

Recommended