સવારથી રાજકોટ વાસીઓને કોરોનાની લડત ને ટેકો, ડેરીમાં દૂધ હોવા છતાં લોકો લેવા ન આવ્યાં

  • 4 years ago
રાજકોટ:આજે વડાપ્રધાન મોદીની જાહેરાતના પગલે જનતા કરફ્યુને ટેકો કરવા જાણે સવાર પડી હોય તેવું લાગ્યું છે રાજકોટવાસીઓએ મોર્નિંગ વોક પણ ટાળ્યું હતું ત્યારે એવું મનાતું હતું કે જનતા કર્ફ્યુના કારણે રવિવારે વહેલી સવારથી દૂધ માટે લોકોની લાઈન લાગી જશે પરંતુ રાજકોટમાં સામાન્ય દિવસો કરતા પણ ઓછા લોકો દૂધ લેવા માટે બહાર નીકળ્યા હતા જેને જોઈને લાગે છેકે, જનતા કર્ફ્યુના કારણે લોકોએ એક દિવસ પહેલા દૂધનો સ્ટોક કરી લીધો હોય

Recommended