ઈદબિલમાં થયેલ હવાઇ હુમલામાં 34 તૂર્કીશ સૈનિકોના મોત

  • 4 years ago
સીરિયાના ઈદલિબ પ્રાંતમાં વિદ્રોહીઓના કબ્જાવાળા વિસ્તારમાં થયેલ એર સ્ટ્રાઇકમાં 34 તુર્કીશ સૈનિકોના મોત થયા છે સીરિયન ઑબ્જવેર્ટરી ફોર હ્યુમન રાઇટ્સનું કહેવુ છે કે ઈદલિબ દેહાત વિસ્તાર અને બારા અને બિલિયન શહેરમાં રશિયન અને સીરિયાના હવાઈ હુમલામાં 34 તૂર્કીશ સૈનિકો માર્યા ગયા છે

Recommended