કાઠીયાવાડી રેસ્ટોરાંના બાંધકામને લઇને વિવાદ, પાલિકાની ટીમ સીલ મારવા પહોંચતા પોલીસ- સંચાલકો વચ્ચે ઘર્ષણ

  • 4 years ago
વડોદરાઃવડોદરા શહેરના રાવપુરા વિસ્તારના મામાની પોળમાં આવેલી દેશી રોટલો કાઠીયાવાડી રેસ્ટોરાંમાં બાંધકામના લઇને વિવાદ સર્જાયો છે આજે પાલિકાની ટીમ રેસ્ટોરાંને સીલ મારવા માટે પહોંચી ત્યારે પોલીસ અને રેસ્ટોરાં સંચાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું જોકે છેવટે પાલિકાના બાંધકામ પરવાનગી વિભાગે રેસ્ટોરાંને સીલ માર્યું હતું

Recommended