ભાદર-2 ડેમના ત્રણ દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા

  • 4 years ago
રાજકોટ: પોરબંદરના ઘેડ પંથકમાં 41 ગામના ખેડૂતોને પિયતના પાણીની સમસ્યા હતી આથી શિયાળુ પાક માટે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા અને ખેડૂતોએ આ અંગે ભાદર-2 ડેમના પાણી આપવાની માંગ કરી હતી આથી સિંચાઇ વિભાગે આજે ભાદર-2 ડેમના ત્રણ દરવાજા 4 ફૂટ સુધી ખોલ્યા હતા દરવાજા ખુલતા જ ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી

Recommended