સમા-સાવલીમાં ગેસની બોટલ લીકેજ થતાં ધડાકા સાથે આગ લાગી, મકાનમાં તિરાડો પડી, મકાન માલિક ઇજાગ્રસ્ત

  • 4 years ago
વડોદરાઃસમા-સાવલી રોડ પર ઐયપ્પા ગ્રાઉન્ડ પાસે આનંદ વન કો-ઓપરેટિવ સોસાયટીના એક મકાનમાં ગેસની બોટલમાં લીજેક થતાં ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી અને મકાનમાં તિરાડો પડી હતી જેમાં મકાન માલિકના માથાના ભાગે ઇજા થઇ હતી જોકે મોટી દુર્ઘટના ટળી હતી

Recommended