ઈસરો દ્વારા શક્તિશાળી GSAT-30 સેટેલાઈટ લોન્ચ , 5G ની તૈયારી શરૂ

  • 4 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંઈસરોનો સંચાર ઉપગ્રહ જીસેટ-30 સફળતાપૂર્વક કક્ષામાં સ્થાપિત થઈ ગયું છે જેને શુક્રવાર સવારે 235 વાગ્યે ફ્રેન્ચ ગુઆનાના કૌરુ ખાતે આવેલા સ્પેસ સેન્ટર યૂરોપિયન એરિયન 5-વીટી 252થી લોન્ચ કરાયો હતો લોન્ચિંગની લગભગ 38 મિનિટ 25 સેકન્ડ બાદ સેટેલાઈટ કક્ષામાં સ્થાપિત થઈ ગયું હતું 3357 કિલો વજન વાળો આ સેટેલાઈટ દેશની કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં પરિવર્તન લાવશે ઈસરોના જણાવ્યા પ્રમાણે, 3357 કિલોનો વજન વાળો સેટેલાઈટ 15 વર્ષ સુધી કામ કરશે

Recommended