ઉર્વશી રતૌલાએ ઉઠાવ્યું 100 કિલો વજન, એક્સરસાઇઝ વીડિયો જોઈ છૂટી જશે પરસેવો

  • 4 years ago
બૉલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રતૌલા તેની ફિટનેસને લઇને ઘણી જ એલર્ટ રહે છે તેના વીડિયો અને ફોટોઝ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર વારંવાર શેર કરતી રહે છે, હાલમાં જ ઉર્વશીએ 100 કિલો વજન ઉઠાવતો એક વીડિયો શેર કર્યો જેને જોઇને તમારો પણ પરસેવો છૂટી જશે

Recommended