રાજકોટની સિવિલમાં એક જ માસમાં 111 નવજાતનાં મોત થયાં હોવાનું બહાર આવ્યું

  • 4 years ago
રાજસ્થાનના કોટાની સરકારી હોસ્પિટલ કરતાં પણ વધુ ખરાબ હાલત રાજકોટની સિવિલ હોસ્પિટલ હોય તેવો મામલો પ્રકાશમાં આવ્યો છેસિવિલ કેમ્પસમાં આવેલીકેટીચિલ્ડ્રન હોસ્પિટલમાં એક જ માસમાં 111 નવજાતનાં મોત થયાં છે જેમાં 96 નવજાત પ્રિ-મેચ્યોર અને ઓછા વજનના હતાં હોસ્પિટલના અધિક્ષકે કહ્યું કે, હોસ્પિટલમાંએનઆઈસીયુ છે પણ તે કાર્યક્ષમ નહીં હોવાથી દોઢ કિલોથી ઓછાં વજનનાં બાળકો બચાવી શકાય તેવી ક્ષમતા અને સુવિધાના નથી

Recommended