રાજકોટમાં ફોર્ચ્યુનર કારમાંથી ઉતરી શખ્સોએ વાહનચાલકોને માર માર્યો

  • 4 years ago
રાજકોટ: શહેરના કોટેચા ચોકમાં ગત મોડી રાત્રે 1230 વાગ્યે ફોર્ચ્યુનરમાં આવેલા કેટલાક શખ્સોએ કારમાંથી ઉતરી અચાનક વાહનચાલકોને માર મારવા લાગ્યા હતા આ અસામાજીક તત્વોના આતંકથી લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા અને પોલીસને જાણ થતા જ ઘટનાસ્થળે દોડી આવી હતી એક ગાડીને રોકવા જતા અકસ્માત સર્જાતા શખ્સોએ કાર ચાલકને પણ માર માર્યો હતો પોલીસે આતંક મચાવનારા શખ્સોને સકંજા લઇ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા

Recommended