આર્મી ચીફ નરવણેએ પદભાર ગ્રહણ કર્યા બાદ જણાવ્યું હતુ કે, ‘આપણા પડોશી આતંકવાદને આપણા સામેની આડકતરી રીતે યુદ્ધનિતીને તેમની રાજકીય નીતિમાં ગણે છે જેને તેઓ હંમેશા નકારતા રહ્યા છે જોકે પાકિસ્તાનની આ ચાલાકી હંમેશા માટે નહીં ચાલે કારણકે, તમે દરેકને હંમેશા માટે મૂર્ખ ન બનાવી શકો’
Be the first to comment