ઈંડા આપવાનું મોડુ થતાં ઝઘડો કરી દુકાનદાર પિતા પુત્ર પર ચાર યુવકોનો હુમલો

  • 4 years ago
સુરતઃવરાછા વિસ્તારમાં આવેલા એક રોડ પર અટલજી નગરમાં ચાલતી ઈંડાની દુકાનમાં ચાર યુવકોએ ઈંડા ખાધા બાદ રૂપિયા આપ્યા વગર ચાલ્યાં હતાં ઈંડા આપવામાં મોડું થયાનું કહીને યુવકોએ બાઈક પર આવીને પિતા પુત્ર પર પાઈપ વડે હુમલો કરતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં

Recommended