વલસાડના પારડીમાં પોલીસ ચેકિંગ દરમિયાન 70થી વધુ લોકો દારૂના નશામાં ઝડપાયા

  • 4 years ago
વલસાડઃપારડી વિસ્તારમાં પોલીસ ચેકિંગ દરમિયાન પોલીસે 70થી 80 લોકની નશાની હાલતમાંઅટકાયત કરી છે 31મી ડિસેમ્બરને લઇને પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે પોલીસે તમામને નશાની હાલતમાં ઝડપી પાડ્યાં હતા જે મામલે હાલ પોલીસે તમામની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Recommended