સુરતઃ અડાજણમાં 31 વર્ષની પરિણીતાના અશ્લીલ ફોટા સાથે ભગવાનનો ફોટો મુકી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી મહિલાને બદનામ કરતા સાયબર ક્રાઇમમાં અઠવાડિયા પહેલા ફરિયાદ થઈ હતી આ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે મુંબઈ ગોરેગાંવ તીન ડોંગરી ખાતે મીનાતાઈ વેલ્ફેર સોસાયટીમાં રહેતી અને ફરિયાદની મહિલાની સંબંધી ભૂરી ઉર્ફે મેઘા લક્ષ્મણ દેવરામ આહીરેની ધરપકડ કરી હતી
Be the first to comment