પાલનપુર: બનાસકાંઠાના સરહદી રાજ્ય રાજસ્થાનમાંથી કરોડોની સંખ્યામાં તીડનું ઝૂંડ ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકોનો સફાયો કરી રહ્યા છે ત્યારે તંત્ર પણ તીડનો ખાતમો બોલાવવા અવનવા અખતરા કરી રહ્યું છે, જેમાં આજે શુક્રવારના તીડના ઉપદ્રવને રોકવા દાંતીવાડા નજીક આવેલા સુરજપુરા ગામના પહાડી વિસ્તારમાં દવા છંટકાવ કરવા ડ્રોનની મદદ લેવામાં આવી હતી ડ્રોન દ્વારા ૬ હેક્ટર જેટલા વિસ્તારમાં દવા છંટકાવ કરવામાં આવ્યો હતો
Be the first to comment