Skip to playerSkip to main content
  • 6 years ago
સુરતઃ નવસારી જિલ્લાની વિજલપોર નગરપાલિકાની સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખ બાખડી પડ્યાં હતાં વિજલપોરને નવસારી શહેરમાં સમાવવા માટે ખાસ સામાન્ય સભામાં ચર્ચા ચાલી રહી હતી એ દરમિયાન ઉપપ્રમુખે પ્રમુખ પર હાથ ઉપાડ્યો હતો જેથી ભારે હોબાળો મચી ગયો હતો વિજલપોર નગરપાલિકામાં ભાજપમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદમાં આજે ભડકો થયો હતો વિજલપોર શહેરને નવસારી શહેરમાં સમાવવા માટે ચર્ચા કરવા ખાસ સામાન્ય સભા યોજાઈ હતી ઉપપ્રમુખ સંતોષ પુંડકરે પ્રમુખ જગદીશ મોદી પર હાથ ઉપાડ્યો હતો મહત્વપૂર્ણ છે કે, વિજલપોર પાલિકામાં ભાજપનાં જ બાગી જૂથે બાંયો ચડાવી છે ભાજપનાં ચૂંટાયેલા ૧૭ સભ્યોએ બળવો કરી અલગ ચોકો રચ્યો છે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended